$AgBr$ સ્ફટિકમાં આયનોનું કદ $Ag^{+} << Br^{-}$ ક્રમમાં છે. $AgBr$ દ્વારા નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દર્શાવવામાં આવે છે?

  • A
    ક્ષતિરહિત સ્ફટિક
  • B
    માત્ર શોટ્કી ક્ષતિ
  • C
    માત્ર ફ્રેન્કલ ક્ષતિ
  • D
    શોટ્કી અને ફ્રેન્કલ બંને ક્ષતિ

Explore More

Similar Questions

$AgBr_{(s)}$ સ્ફટિકો દ્વારા નીચેનામાંથી કઈ બિંદુ ક્ષતિઓ દર્શાવવામાં આવે છે?
$A$. શૉટકી ક્ષતિ
$B$. ફ્રેન્કેલ ક્ષતિ
$C$. ધાતુ વધારો ક્ષતિ
$D$. ધાતુ ઉણપ ક્ષતિ

$A^{2+}$,$A^{3+}$ અને $O^{2-}$ આયનો ધરાવતા $A_{0.95} O$ ની લેટીસ રચના નીચેનામાંથી કઈ છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં શોટ્કી ક્ષતિ જોવા મળે છે?

$NaCl$ માટે,ઓરડાના તાપમાને પ્રતિ $cm^3$ દીઠ શૉટકી ક્ષતિઓની સંખ્યા કેટલી છે?

$AgBr$ માં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo