ચતુષ્ફલકીય રચના માટે સીમિત ત્રિજ્યા ગુણોત્તર $r_c^+ / r_a^-$ ....... છે.

  • A
    $0.732 - 1.000$
  • B
    $0.414 - 0.732$
  • C
    $0.225 - 0.414$
  • D
    $0.155 - 0.225$

Explore More

Similar Questions

એક આણ્વીય પદાર્થના સાદા ઘન એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા.....

ક્વાર્ટઝ સ્ફટિકોમાં $Si$ અને $O$ પરમાણુઓ માટે કેટલા નજીકના પડોશીઓ હોય છે?

$Cu$ (કોપર) ની સ્ફટિક રચનામાં તેનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

$A^{+}$ અને $B^{-}$ આયનો દ્વારા બનતા એક સંયોજનમાં,$B^{-}$ આયનો બે સિવાયના તમામ ખૂણાઓ પર અને ત્રણ સિવાયના તમામ ફલક કેન્દ્રો પર ગોઠવાયેલા છે,જ્યારે $A^{+}$ આયનો તમામ અંતઃ વિકર્ણોના મધ્યબિંદુઓ પર છે. તો સંયોજનનું અણુસૂત્ર ................ થશે.

નીચેનામાંથી કયા પદાર્થમાં $8:8$ પ્રકારનું સંકલન (coordination) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo