$n = 4, l = 3, m = 0, s = -1/2$ કવૉન્ટમઆંક ધરાવતો ઈલેક્ટ્રોન કઈ કક્ષકમાં રહેલો છે?

  • A
    $3s$
  • B
    $3p$
  • C
    $4d$
  • D
    $4f$

Explore More

Similar Questions

એક મોલ નાઇટ્રાઇડ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ............ મોલ છે.

Aufbau ના સિદ્ધાંત મુજબ નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

બે ઇલેક્ટ્રોન $X$ અને $Y$ ના ક્વોન્ટમ નંબર્સ નીચે મુજબ છે:
$X: n=3, l=2, m=-2, s=+1/2$$Y: n=3, l=0, m=0, s=+1/2$

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કઈ સમતુલ્ય (degenerate) કક્ષકો છે?
$3d_{xy}, 4d_{xy}, 3d_{z^2}, 3d_{xz}, 4d_{yz}, 4d_{z^2}$

જો આપેલ ચાર ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન:
$(i)$ $n=4, l=1$
$(ii)$ $n=4, l=0$
$(iii)$ $n=3, l=2$
$(iv)$ $n=3, l=1$
ને વધતી જતી ઉર્જાના ક્રમમાં ગોઠવવામાં આવે, તો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo