જ્યારે હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન $n = 4$ થી $n = 1$ માં સંક્રમણ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી હશે? $(h = 6.625 \times 10^{-34} \,J \cdot s)$

  • A
    $1.03 \times 10^3 \,s^{-1}$
  • B
    $3.08 \times 10^{15} \,s^{-1}$
  • C
    $2 \times 10^{15} \,s^{-1}$
  • D
    $1.54 \times 10^{15} \,s^{-1}$

Explore More

Similar Questions

મોનોપોઝિટિવ હિલિયમ આયનની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જાનું મૂલ્ય કેટલું છે? $[R_{H} = 2.18 \times 10^{-18} \ J]$

હાઇડ્રોજન પરમાણુઓના નમૂનામાં જ્યારે ઇલેક્ટ્રોન $5^{th}$ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે બામર શ્રેણીમાં મળતી મહત્તમ શક્ય વિવિધ વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી છે?

ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $5.65 \times 10^{-25} \ J$ છે. ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધો.

બોહરના પરમાણુ સિદ્ધાંત મુજબ :-
$A$. ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા $\propto \frac{Z^{2}}{n^{2}}$ છે.
$B$. ઇલેક્ટ્રોનનો વેગ $(v)$ અને મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ નો ગુણાકાર,'$vn$' $\propto Z^{2}$ છે.
$C$. કક્ષામાં ઇલેક્ટ્રોનની પરિભ્રમણ આવૃત્તિ $\propto \frac{Z^{3}}{n^{3}}$ છે.
$D$. ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબિક આકર્ષણ બળ $\propto \frac{Z^{3}}{n^{4}}$ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

સોડિયમની આયનીકરણ ઉર્જા $kJ \ mol^{-1}$ માં કેટલી હશે,જો $242 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકૃત કરવા માટે પૂરતું હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo