આપેલ કક્ષામાં પરમાણ્વીય કક્ષકોની ઊર્જાનો ક્રમ નીચે મુજબ છે:

  • A
    $s < p < d < f$
  • B
    $s > p > d > f$
  • C
    $p < d < f < s$
  • D
    $f > d > s > p$

Explore More

Similar Questions

$3d^5$ ઇલેક્ટ્રોન રચના માટે કેટલા એક્સચેંઝ (વિનિમય) શક્ય છે?

Difficult
View Solution

એઝિમુથલ ક્વોન્ટમ નંબર (azimuthal quantum number) શેની સાથે સંબંધિત છે?

$17$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોનિક રચના નીચેનામાંથી કઈ છે?

કારણો આપીને સમજાવો કે નીચેનામાંથી કયા ક્વોન્ટમ નંબર્સના સેટ શક્ય નથી.
$(a)$ $n=0, l=0, m_{l}=0, m_{s}=+\frac{1}{2}$
$(b)$ $n=1, l=0, m_{l}=0, m_{s}=-\frac{1}{2}$
$(c)$ $n=1, l=1, m_{l}=0, m_{s}=+\frac{1}{2}$
$(d)$ $n=2, l=1, m_{l}=0, m_{s}=-\frac{1}{2}$
$(e)$ $n=3, l=3, m_{l}=-3, m_{s}=+\frac{1}{2}$
$(f)$ $n=3, l=1, m_{l}=0, m_{s}=+\frac{1}{2}$

$3d$ કક્ષક માટે $(n + l)$ નું મૂલ્ય ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo