હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઊર્જા $13.6 \ eV$ છે. હાઈડ્રોજન પરમાણુને તેની બીજી ઉત્તેજીત અવસ્થામાંથી આયનિત કરવા માટે જરૂરી ઊર્જા ........... $eV$ થશે.

  • A
    $13.6$
  • B
    $10.2$
  • C
    $3.4$
  • D
    $1.5$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુ દ્વારા લાયમન શ્રેણીમાં ઉત્સર્જિત વર્ણપટ રેખાની તરંગલંબાઇ $\frac{16}{15 R} \ cm$ છે. $n_2$ નું મૂલ્ય શું છે? $(R = \text{રિડબર્ગ અચળાંક})$

હાઇડ્રોજન પરમાણુની બીજી બોહર કક્ષાની ઉર્જા $-328 \ kJ \ mol^{-1}$ છે,તેથી ચોથી બોહર કક્ષાની ઉર્જા .............. $kJ \ mol^{-1}$ હશે.

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન અનંતથી સ્થિર અવસ્થા $n = 1$ માં આવે ત્યારે ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઇ ........ $nm$ હશે. (રિડબર્ગ અચળાંક $R_H = 1.097 \times 10^7 \ m^{-1}$)

બોહરના મોડેલમાં,પ્રથમ કક્ષાની પરમાણ્વીય ત્રિજ્યા $\gamma$ છે. $3^{rd}$ કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

જો પરમાણુનું થોમસન મોડેલ સાચું હોત,તો રધરફોર્ડના ગોલ્ડ ફોઇલ પ્રયોગનું પરિણામ શું હોત?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo