$x$ અને $y$ બે ગતિશીલ કણો છે. $x$ ના વેગમાનની અનિશ્ચિતતા એ $y$ ના વેગમાનની અનિશ્ચિતતા કરતા અડધી છે. જો કણ $x$ ના સ્થાનની અનિશ્ચિતતા $0.05 \ \mathring{A}$ હોય,તો કણ $y$ ના સ્થાનની અનિશ્ચિતતા = .......

  • A
    $1 \times 10^{-9} \ \text{cm}$
  • B
    $2.5 \times 10^{-10} \ \text{cm}$
  • C
    $5 \times 10^{-10} \ \text{cm}$
  • D
    $1 \times 10^{-10} \ \text{cm}$

Explore More

Similar Questions

એક ઇલેક્ટ્રોન $300 \ ms^{-1}$ ની ઝડપે $0.01\%$ ની અનિશ્ચિતતા સાથે ગતિ કરે છે. તેના સ્થાનમાં અનિશ્ચિતતા શોધો.

ક્વોન્ટમ મિકેનિક્સ એટલે શું?

$\psi$ અને $|\psi|^2$ વચ્ચેનો તફાવત આપો.

જ્યારે ગતિ કરતા કણના સ્થાનની અનિશ્ચિતતા $0$ હોય,ત્યારે વેગમાનની અનિશ્ચિતતા $(p)$ કેટલી થાય?

એક ઇલેક્ટ્રોન માટે,જો વેગમાં અનિશ્ચિતતા $\Delta \nu$ હોય,તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા $(\Delta x)$ નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo