$H$ પરમાણુમાં ઈલેક્ટ્રોનને પ્રથમ કક્ષામાંથી બીજી કક્ષામાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઊર્જા ...... છે.

  • A
    તેની આયનીકરણ ઊર્જાના $3/4$ ભાગ જેટલી
  • B
    તેની આયનીકરણ ઊર્જાના $1/2$ ભાગ જેટલી
  • C
    તેની આયનીકરણ ઊર્જાના $1/4$ ભાગ જેટલી
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષામાં ઇલેક્ટ્રોન દ્વારા એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય કેટલો છે?

જો $He^{+}$ ની $I.E.$ $54.4 \ eV$ હોય,તો -

જો ધાતુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $250 \ kJ \ mol^{-1}$ હોય,તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપાત ફોટોનની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હોવી જોઈએ?

બોહરના પરમાણુ મોડેલમાં,કક્ષા $(n)$ ની ત્રિજ્યા $(r)$ અને ઉર્જા $(E)$ વચ્ચેનો સંબંધ શું છે?

જ્યારે ઇલેક્ટ્રોન કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે ત્યારે તેનું કોણીય વેગમાન કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo