$p$-કક્ષકના ઈલેક્ટ્રોનનું કોણીય વેગમાન નીચેનામાંથી કયું છે?

  • A
    $\frac{\sqrt{2}h}{2\pi}$
  • B
    શૂન્ય
  • C
    $\frac{h}{\sqrt{2}\pi}$
  • D
    $\frac{\sqrt{3}h}{2\pi}$

Explore More

Similar Questions

ક્વોન્ટમ નંબર્સ $(n, l, m_l)$ ના નીચેના સેટને ધ્યાનમાં લો:
સેટ $(n, l, m_l)$
$A$ $(3, 3, -3)$
$B$ $(3, 2, -2)$
$C$ $(2, 1, +1)$
$D$ $(2, 2, +2)$

સાચા ક્વોન્ટમ નંબર્સના સેટની સંખ્યા $....$ છે.

નીચેના પૈકી શેમાં પૌલીના અપવર્જનના નિયમ અને હૂન્ડના નિયમ બંનેનું ઉલ્લંઘન થાય છે?

$Cr$ ની ઇલેક્ટ્રોનિક રચના શું છે?

$4p$ કક્ષકમાં રેડિયલ (ગોલીય) નોડની સંખ્યા $....$ છે.

Difficult
View Solution

$3d$ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo