મુખ્ય કવોન્ટમ આંક $n = 4$ ધરાવતી કક્ષામાં મહત્તમ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે?

  • A
    $10$
  • B
    $18$
  • C
    $32$
  • D
    $54$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા ચાર ક્વોન્ટમ નંબરોના સેટ માટે,ઇલેક્ટ્રોન પાસે સૌથી વધુ ઉર્જા હશે?
$n$ $l$ $m$ $s$

$Z = 16$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. તેમાં કેટલા $p$ ઇલેક્ટ્રોન છે અને કેટલી પૂર્ણ ભરાયેલી તથા અર્ધ-પૂર્ણ ભરાયેલી કક્ષકો છે?

$Ge$ $(Z=32)$ ની ધરા-સ્થિતિની ઇલેક્ટ્રોનીય રચનામાં $m_{l}=0$ ધરાવતી $x$ સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. $x$ નું મૂલ્ય ..... છે.

નીચેના ક્વોન્ટમ નંબર્સ દ્વારા ઓળખી શકાય તેવા ઓર્બિટલ્સની મહત્તમ સંખ્યા કેટલી છે?
$n = 3, l = 1, m_l = 0$

$4f$ માટે $n, l, m_{l}, m_{s}$ નાં મૂલ્યો લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo