$A$ પરમાણુભાર ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $1.25 \times 10^{-13} \times A^{1/3} \ cm$ છે. જો પરમાણુની ત્રિજ્યા $1 \ \mathring{A}$ હોય અને પરમાણુભાર $64$ હોય,તો ન્યુક્લિયસ દ્વારા રોકાયેલ કદનો અંશ શોધો.

  • A
    $1.0 \times 10^{-3}$
  • B
    $5.0 \times 10^{-5}$
  • C
    $2.5 \times 10^{-2}$
  • D
    $1.25 \times 10^{-13}$

Explore More

Similar Questions

પ્રોટોન અને ન્યુટ્રોનને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે?

પ્રોટોનની શોધ કોણે કરી હતી?

ઇલેક્ટ્રોન કરતા સમાન વીજભાર અને $200$ ગણું વધારે દળ ધરાવતો કણ કયો છે?

મિલિકનના પ્રયોગમાં,$X$-કિરણોનો મારો ચલાવીને તેલના ટીપાં પર સ્થિર વિદ્યુતભાર મેળવવામાં આવ્યો છે. જો તેલના ટીપાં પરનો સ્થિર વિદ્યુતભાર $-1.282 \times 10^{-18} \ C$ હોય,તો તેના પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો.

નીચેનામાંથી કયું વિદ્યુતક્ષેત્રમાંથી પસાર થતી વખતે તેના માર્ગથી વિચલન દર્શાવશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo