$4A + B \rightarrow 2C + 2D$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $B$ ના અદ્રશ્ય થવાનો દર એ $A$ ના અદ્રશ્ય થવાના દર કરતા $1/4$ ગણો છે.
  • B
    $C$ ના બનવાનો દર એ $B$ ના અદ્રશ્ય થવાના દર કરતા અડધો છે.
  • C
    $D$ ના બનવાનો દર એ $A$ ના વપરાશના દર કરતા અડધો છે.
  • D
    $C$ અને $D$ ના બનવાનો દર સમાન છે.

Explore More

Similar Questions

પ્રક્રિયાના ત્વરિત દર (instantaneous rate) અને સરેરાશ દર (average rate) વચ્ચેનો તફાવત સમજાવો.

પ્રક્રિયા $2 A + B \rightarrow C + 3 D$ માટે ત્વરિત દર (instantaneous rate) નીચેનામાંથી કયો છે?

$A$ ના વિઘટન માટે નીચે મુજબ,જો $A$ ની પ્રારંભિક સાંદ્રતા $2 \ M$ હોય,તો $B$ ના દેખાવાનો દર ગણો.
$A_{(g)} \xrightarrow{K_1 = 2 \times 10^{-3} \ s^{-1}} 2B_{(g)}$
$A_{(g)} \xrightarrow{K_2 = 1 \times 10^{-3} \ s^{-1}} C_{(g)}$

પ્રક્રિયા $2SO_2 + O_2 \to 2SO_3$ માં $SO_2$ ના અદ્રશ્ય થવાનો દર $1.28 \times 10^{-3} \ g/sec$ છે,તો $SO_3$ ના નિર્માણનો દર કેટલો હશે?

આલેખ પરથી $r_{inst}$ કેવી રીતે મેળવવામાં આવે છે? $r_{inst}$ મેળવવાની પદ્ધતિ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo