પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $3 \times 10^{-6} \, s^{-1}$ છે. જો શરૂઆતની સાંદ્રતા $0.10 \, M$ હોય,તો શરૂઆતનો વેગ......... છે.

  • A
    $3 \times 10^{-5} \, M s^{-1}$
  • B
    $3 \times 10^{-6} \, M s^{-1}$
  • C
    $3 \times 10^{-8} \, M s^{-1}$
  • D
    $3 \times 10^{-7} \, M s^{-1}$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે શું? પ્રથમ ક્રમની પ્રક્રિયા $R \to P$ માટે સંકલિત વેગ સમીકરણ મેળવો.

પ્રથમ ક્રમની પ્રક્રિયા $N_2O_5 \text{ (in } CCl_4) \rightarrow 2NO_2 + \frac{1}{2}O_{2(g)}$ માટે દર અચળાંક $6.2 \times 10^{-4} \, s^{-1}$ છે. જ્યારે $[N_2O_5] = 1.25 \, mol \, L^{-1}$ હોય ત્યારે પ્રક્રિયાનો દર શું થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,$10 \, \text{min}$ પછી $\frac{a}{a-x}$ નો ગુણોત્તર $8$ જોવા મળ્યો હતો. તો વેગ અચળાંક કેટલો હશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાને $50\%$ પૂર્ણ થવા માટે $69.3 \ min$ સમય લાગે છે. તો $80\%$ પૂર્ણ થવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?

Difficult
View Solution

પ્રથમ ક્રમની પ્રક્રિયા $C_2H_4O_{(g)} \to CH_{4(g)} + CO_{(g)}$ માટે અર્ધ-આયુષ્ય સમયની ગણતરી કરો. જો $C_2H_4O_{(g)}$ નું પ્રારંભિક દબાણ $80 \ mm$ હોય અને $20 \ \text{minutes}$ ના અંતે કુલ દબાણ $120 \ mm$ હોય,તો અર્ધ-આયુષ્ય સમય $\text{min}$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo