એસ્ટરનું એસિડિક જળવિભાજન એ ....... છે.

  • A
    $1$ ક્રમની પ્રક્રિયા
  • B
    દ્વિઆણ્વીય પ્રક્રિયા
  • C
    આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચે આપેલા દરેક વેગ અચળાંક પરથી પ્રક્રિયાનો ક્રમ ઓળખો.
$(i)$ $k = 2.3 \times 10^{-5} \, L \, mol^{-1} \, s^{-1}$
$(ii)$ $k = 3 \times 10^{-4} \, s^{-1}$

બે જુદાંજુદાં પ્રક્રિયકો વચ્ચેની પ્રક્રિયા ..... હોઈ શકે નહીં.

પ્રક્રિયા $2A + B \rightarrow \text{product}$ માટે,જ્યારે $[A] = 0.3 \ mol \ dm^{-3}$ અને $[B] = 0.05 \ mol \ dm^{-3}$ હોય ત્યારે પ્રક્રિયાનો દર $15 \times 10^{-2} \ mol \ dm^{-3} \ sec^{-1}$ છે. જો પ્રક્રિયા બંને પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય,તો વેગ અચળાંકનું મૂલ્ય શું હશે?

નીચેનામાંથી કઈ દ્વિ-આણ્વિય (bimolecular) પ્રક્રિયા છે?

પ્રક્રિયાનો વેગ અચળાંક $K$ શેના દ્વારા પ્રભાવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo