રાસાયણિક પ્રક્રિયાનો દર દરેક $10\,^{\circ}C$ તાપમાનના વધારા માટે બમણો થાય છે. જો તાપમાન $0\,^{\circ}C$ થી વધારીને $50\,^{\circ}C$ કરવામાં આવે,તો પ્રક્રિયાનો દર કેટલા ગણો વધશે?

  • A
    $32$
  • B
    $64$
  • C
    $10$
  • D
    $24$

Explore More

Similar Questions

ચોક્કસ પ્રક્રિયાના પ્રથમ ક્રમના વિઘટન માટેનો વેગ અચળાંક $\ln k (s^{-1}) = 14.34 - \frac{1.25 \times 10^{4} \ K}{T}$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા (energy of activation) કેટલી છે?

એક-પગલાની રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક અને વેગ અચળાંક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક પ્રક્રિયા માટે,વેગ અચળાંક $K = A \cdot e^{-40000/T}$ તરીકે દર્શાવવામાં આવે છે. સક્રિયકરણ ઊર્જા ....... $cal$ છે.

તાપમાનમાં વધારો થવાથી મહત્તમ સંભવિત ગતિજ ઉર્જા અને સક્રિયકરણ ઉર્જા પર શું અસર થાય છે?

Difficult
View Solution

જ્યારે તાપમાન $293 \ K$ થી $313 \ K$ થાય ત્યારે પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. જો પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા તાપમાન સાથે બદલાતી ન હોય,તો તેની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo