જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે?

  • A
    એકઆણ્વિય પ્રક્રિયા
  • B
    પ્રથમ ક્રમની પ્રક્રિયા
  • C
    દ્વિઆણ્વિય પ્રક્રિયા
  • D
    દ્વિતીય ક્રમની પ્રક્રિયા

Explore More

Similar Questions

પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય તેની પ્રારંભિક સાંદ્રતાના ઘન (cube) ના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે?

રાસાયણિક પ્રક્રિયા $A + 2B \to C + D$ માટે,જ્યારે માત્ર $A$ ની સાંદ્રતા $9$ ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ $3$ ગણો વધે છે. જ્યારે માત્ર $B$ ની સાંદ્રતા $2$ ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ પણ $2$ ગણો વધે છે. આ પ્રક્રિયાનો ક્રમ કેટલો છે?

ચોક્કસ પ્રક્રિયા માટે,તાપમાન સાથે વેગ અચળાંકમાં થતો ફેરફાર $\ln k_t = \ln k_0 + \left( \frac{\ln (2.5)}{10} \right) \times t$ $(t \geqslant 0 \, ^{\circ}C)$ દ્વારા આપવામાં આવે છે. અહીં,$k_0$ એ $0 \, ^{\circ}C$ પર વેગ અચળાંક છે અને $k_t$ એ $t \, ^{\circ}C$ પર વેગ અચળાંક છે. જો તાપમાનમાં દર $10 \, ^{\circ}C$ ના વધારા સાથે વેગ અચળાંક સમાન ગણો વધતો હોય,તો પ્રક્રિયાનો તાપમાન ગુણાંક કેટલો થાય?

Difficult
View Solution

પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટે વેગનિયમ નીચે મુજબ છે: $\text{Rate} = K[A]^n[B]^m$. જો $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે,તો નવા વેગ અને મૂળ વેગ વચ્ચેનો ગુણોત્તર શું થશે?

એક કાલ્પનિક પ્રક્રિયા $A + B + C \rightarrow \text{નિપજ}$ માટે,પ્રક્રિયાનો દર $r = -\frac{d[A]}{dt} = K[A]^{1/2}[B]^{1/3}[C]^{1/4}$ દ્વારા આપવામાં આવે છે. તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo