$N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા તાપમાનની ચોક્કસ પરિસ્થિતિ અને પ્રક્રિયકોના આંશિક દબાણ હેઠળ થાય છે. $NH_3$ નો નિર્માણ દર $0.001 \, kg \, h^{-1}$ છે. તો સમાન પરિસ્થિતિમાં $H_2$ નો વપરાશ દર ...... $kg \, h^{-1}$ છે.

  • A
    $0.001 \, kg \, h^{-1}$
  • B
    $0.015 \, kg \, h^{-1}$
  • C
    $0.0015 \, kg \, h^{-1}$
  • D
    $0.0017 \, kg \, h^{-1}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા $3A \to B + 2C$ માં,$A$ ની પ્રારંભિક સાંદ્રતા $8\,mol\,L^{-1}$ છે. $10\,min$ પછી,તે $5\,mol\,L^{-1}$ થાય છે. $mol\,L^{-1}\,min^{-1}$ માં પ્રક્રિયાનો વેગ શોધો.

પ્રક્રિયા $R \to P$ માં,વિવિધ સમયે $(t)$ મેળવેલ સાંદ્રતા $[M]$ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. પ્રક્રિયાનો સરેરાશ દર $r_{av}$ ગણો.
સમય $t$ $(s)$ $0$ $5$ $10$ $20$ $30$
સાંદ્રતા $(mol \ L^{-1})$ $160 \times 10^{-3}$ $80 \times 10^{-3}$ $40 \times 10^{-3}$ $10 \times 10^{-3}$ $3.5 \times 10^{-3}$

નીચેની પ્રક્રિયામાં $Z$ ના દેખાવાનો દર શું છે? $3 X \rightarrow 2 Y + Z$,જો $X$ ના અદ્રશ્ય થવાનો દર $0.072 \ mol \ s^{-1}$ હોય.

એક પ્રક્રિયા,$3 X_{(g)} \rightarrow 2 Y_{(g)} + Z_{(g)}$ બંધ પાત્રમાં થાય છે. જો $X$ ના અદ્રશ્ય થવાનો દર $7.2 \times 10^{-3} \ mol \ L^{-1} \ s^{-1}$ હોય,તો $Y$ ના નિર્માણનો દર ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

પ્રક્રિયા $2N_2O_{5(g)} \rightarrow 4NO_{2(g)} + O_{2(g)}$ માટે,$O_2$ ના નિર્માણનો દર $0.032 \ g \ h^{-1}$ છે,તો $N_2O_5$ ના રૂપાંતરણનો દર $g \ h^{-1}$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo