કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે: $R-Cl + H_2O \rightarrow R-OH + HCl$. તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે?

  • A
    આણ્વીકતા અને પ્રક્રિયાક્રમ બંને $2$ થશે.
  • B
    આણ્વીકતા $2$ થશે અને પ્રક્રિયાક્રમ $1$ થશે.
  • C
    આણ્વીકતા $1$ થશે અને પ્રક્રિયાક્રમ $2$ થશે.
  • D
    આણ્વીકતા $1$ થશે અને પ્રક્રિયાક્રમ $1$ થશે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે?

પ્રક્રિયા $NO_{2(g)} + CO_{(g)} \rightarrow NO_{(g)} + CO_{2(g)}$ માટે વેગ નિયમ $R = k[NO_2]^2$ છે. $CO$ ની સાપેક્ષમાં પ્રક્રિયાનો ક્રમ શું છે?

પ્રક્રિયાના ક્રમ (order of reaction) વિશે નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટે વેગનિયમ નીચે મુજબ છે: $\text{Rate} = K[A]^n[B]^m$. જો $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે,તો નવા વેગ અને મૂળ વેગ વચ્ચેનો ગુણોત્તર શું થશે?

$A + B \rightleftharpoons AB$ પ્રક્રિયામાં જ્યારે $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો દર શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo