ઉદીપકના અધિશોષણ સિદ્ધાંત મુજબ,પ્રક્રિયાનો વેગ વધે છે કારણ કે:

  • A
    અધિશોષણ ઉર્જા ઉત્પન્ન કરે છે જે પ્રક્રિયાનો વેગ વધારે છે.
  • B
    અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરે છે.
  • C
    અધિશોષણને કારણે ઉદીપકના સક્રિય કેન્દ્રો પર પ્રક્રિયકોની સાંદ્રતા વધે છે.
  • D
    અધિશોષણ પ્રક્રિયામાં અણુઓની સક્રિયકરણ ઉર્જા વધારે છે.

Explore More

Similar Questions

અચળ તાપમાને પ્રક્રિયામાં ઉદ્દીપક ઉમેરવાથી કયા પ્રક્રિયા લક્ષણો બદલાય છે: $(i)$ સક્રિયકરણ ઉર્જા,$(ii)$ સંતુલન અચળાંક,$(iii)$ પ્રક્રિયા એન્ટ્રોપી,$(iv)$ પ્રક્રિયા એન્થાલ્પી?

સ્વયં-ઉદ્દીપન (auto catalysis) ના કિસ્સામાં:

ઝીઓલાઇટ ઉદ્દીપનમાં પ્રતિક્રિયાઓ શેના પર આધાર રાખે છે?

સમાંગ ઉદ્દીપન (Homogeneous catalysis) અને વિષમાંગ ઉદ્દીપન (Heterogeneous catalysis) વિશે માહિતી આપો.

Difficult
View Solution

આ પ્રક્રિયામાં,મંદ $H_2SO_4$ ને શું કહેવાય છે?
$\underset{\text{Sucrose}}{\mathop{C_{12}H_{22}O_{11}}}+H_2O$ $\xrightarrow{dil. H_2SO_4}\underset{\text{Fructose}}{\mathop{C_6H_{12}O_{6(aq)}}}+\underset{\text{Glucose}}{\mathop{C_6H_{12}O_{6(aq)}}}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo