પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

  • A
    $C_t = C_0 e^{-k_1 t}$
  • B
    $C_t e^{k_1 t} = C_0$
  • C
    $\ln \frac{C_0}{C_t} = -k_1 t$
  • D
    $\ln \frac{C_t}{C_0} = k_1 t$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો $99 \%$ ભાગ $64 \text{ min}$ માં પૂર્ણ થાય છે. તો આ પ્રક્રિયાનો $99.9 \%$ ભાગ કેટલા મિનિટમાં પૂર્ણ થશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાના $90\%$ પૂર્ણ થવા માટેનો સમય આશરે કેટલો હોય છે?

આપેલ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે? $( [P]_0$ એ $P$ ની પ્રારંભિક સાંદ્રતા છે $)$

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે અર્ધઆયુષ્ય સમય $(t_{1/2})$ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo