નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં દબાણના ફેરફારથી પ્રક્રિયા-વેગમાં ફેરફાર થશે નહીં?

  • A
    $PCl_3(g) + Cl_2(g) \rightleftharpoons PCl_5(g)$
  • B
    $N_2(g) + 3H_2(g) \rightleftharpoons 2NH_3(g)$
  • C
    $N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g)$
  • D
    $2SO_2(g) + O_2(g) \rightleftharpoons 2SO_3(g)$

Explore More

Similar Questions

પ્રક્રિયા $CaCO_3 \rightleftharpoons CaO + CO_{2(g)}$ લાઈમ ક્લીન (ચૂનાની ભઠ્ઠી) માં પૂર્ણ થાય છે કારણ કે:

$SO_3$,$SO_2$ અને $O_2$ ધરાવતા સંતુલિત પાત્રમાં,થોડો હિલિયમ વાયુ ઉમેરવામાં આવે છે જેથી તાપમાન અને કદ અચળ રહેતા કુલ દબાણમાં વધારો થાય છે. લે શેટલિયરના સિદ્ધાંત મુજબ,$SO_3$ નું વિયોજન:

$NH_{3(g)}$ ના તેના ઘટક તત્વોમાંથી નિર્માણ માટે,તેના નિર્માણ માટેની અનુકૂળ પરિસ્થિતિઓ કઈ છે?

સંતુલન પરની પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે,અચળ દબાણ અને અચળ તાપમાને નિષ્ક્રિય વાયુ ઉમેરતા નીચેનામાંથી કયો ફેરફાર જોવા મળતો $NOT$ (નથી) ?

પ્રક્રિયા $2X_{(g)} + Y_{(g)} \rightleftharpoons 2Z_{(g)} + 80 \ kcal$ માટે,સંતુલન સમયે તાપમાન અને દબાણની કઈ પરિસ્થિતિઓ વધુ $Z$ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo