$A_{(s)} \rightleftharpoons 2B_{(g)} + 3C_{(g)}$ સંતુલન પ્રણાલીમાં,જો સંતુલને $C$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો સંતુલને $B$ ની સાંદ્રતા ...... થશે.

  • A
    તેની મૂળ સાંદ્રતા કરતા બમણી
  • B
    તેની મૂળ સાંદ્રતા કરતા અડધી
  • C
    તેની મૂળ સાંદ્રતા કરતા $\frac{1}{2\sqrt{2}}$ ગણી
  • D
    તેની મૂળ સાંદ્રતા કરતા $2\sqrt{2}$ ગણી

Explore More

Similar Questions

પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે,$184^{\circ}C$ તાપમાને $K_c$ નું મૂલ્ય $1.8 \times 10^{-6}$ છે. જો $R = 0.083 \ L \cdot bar \cdot K^{-1} \cdot mol^{-1}$ હોય,તો $184^{\circ}C$ તાપમાને $K_p$ અને $K_c$ ની સરખામણી કરો.

$298 \ K$ તાપમાને,નીચેની પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય $x \ mol \ L^{-1}$ છે. આ પ્રક્રિયા માટે આશરે $K_p$ નું મૂલ્ય શું હશે? $(R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$ $A_2O_{4(g)} \rightleftharpoons 2AO_{2(g)}$

પ્રક્રિયા $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ માટે સંતુલન અચળાંક $K$ છે,તો સંતુલન $NH_3 \rightleftharpoons \frac{1}{2}N_2 + \frac{3}{2}H_2$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

જ્યારે $1 \ mole$ $A$ અને $1 \ mole$ $B$ ને $T \ K$ તાપમાને $1 \ L$ ના ફ્લાસ્કમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે સંતુલન સમયે $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયા માટે $0.5 \ mole$ $C$ બને છે. સંતુલન અચળાંક,$K_C$ કેટલો હશે?

પ્રક્રિયા $SO_{3(g)} \rightleftharpoons SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_c = 4.9 \times 10^{-2}$ છે. પ્રક્રિયા $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ માટે $K_c$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo