રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન ત્યારે જ સ્થપાય જ્યારે...

  • A
    વિરુદ્ધ પ્રક્રિયાઓ થાય.
  • B
    પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા અચળ થાય.
  • C
    પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય.
  • D
    પ્રક્રિયાનું તાપમાન અચળ રહે.

Explore More

Similar Questions

બંધ પાત્રમાં ઘન પદાર્થનું ઉર્ધ્વપાતન થાય ત્યારે સંતુલન સમજાવો.

$2 \ HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)} - Q \ kJ$ પ્રક્રિયા માટે,સંતુલન અચળાંક કોના પર આધાર રાખે છે?

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં,સંતુલન દસ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

પ્રક્રિયા ${N_2}_{(g)} + 3{H_2}_{(g)} \rightleftharpoons 2{NH_3}_{(g)}$ માં,સંતુલન અચળાંકનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

પ્રક્રિયા ${H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}}$ માટે,સંતુલન અચળાંક $K_p$ ................ બદલાતા બદલાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo