$AB_2$ પ્રકારના ક્ષારની દ્રાવ્યતા માટેનું સૂત્ર લખો.

  • A
    $(\frac{K_{sp}}{4})^{1/3}$
  • B
    $(K_{sp})^{1/2}$
  • C
    $(\sqrt{\frac{K_{sp}}{4}})^{1/3}$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને $1 \, g$ કેલ્શિયમ સલ્ફેટને ઓગાળવા માટે જરૂરી પાણીનું ન્યૂનતમ કદ કેટલું છે? (કેલ્શિયમ સલ્ફેટ માટે,$K_{sp} = 9.1 \times 10^{-6}$ છે).

પાણીમાં $Ca(OH)_2$ ની દ્રાવ્યતા ....... છે.
[આપેલ છે : પાણીમાં $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $= 5.5 \times 10^{-6}$]

$Ag_2SO_4$ ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા $2.5 \times 10^{-2} \ M$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થાય?

જો $Ni(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $1.9 \times 10^{-15}$ હોય,તો $1.0 \ M \ NaOH$ માં $Ni(OH)_2$ ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?

અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ નો દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-13}$ છે. જો $[B^+] = 1 \times 10^{-6} \text{ M}$ હોય, તો $[A^-]$ ની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo