$M(OH)_3$ અને $M(OH)_2$ ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $10^{-23}$ અને $10^{-14}$ છે. જો દ્રાવણમાં બંને આયનો હાજર હોય,તો $NH_4OH$ ઉમેરતા કયું સૌપ્રથમ અવક્ષેપિત થશે?

  • A
    $M^{2+}$
  • B
    $M^{3+}$
  • C
    $M^{2+}$ અને $M^{3+}$ બંને એક સાથે
  • D
    અવક્ષેપન થશે નહીં

Explore More

Similar Questions

$T(K)$ તાપમાને,બે આયનીય ક્ષારો $MX_2$ અને $MX$ ના $K_{sp}$ અનુક્રમે $5 \times 10^{-13}$ અને $1.6 \times 10^{-11}$ છે. $MX_2$ અને $MX$ ની મોલર દ્રાવ્યતાનો ગુણોત્તર કેટલો થાય?

નીચે આપેલ દ્રાવ્યતા વક્ર ધરાવતા ક્ષારની તત્વયોગમિતિ (stoichiometry) અને દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે છે:

સિલ્વર સલ્ફાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ છે. પ્રાયોગિક તાપમાને તેની દ્રાવ્યતા કેટલી હશે?

$298 \ K$ તાપમાને $PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-6}$ છે. $PbCl_2$ ની દ્રાવ્યતા $mol \ L^{-1}$ માં કેટલી થશે?

$0.1 \ M \ NaCl$ દ્રાવણમાં $1.6 \times 10^{-10}$ દ્રાવ્યતા ગુણાકાર ધરાવતા $AgCl_{(s)}$ ની દ્રાવ્યતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo