$10^{-3} \ M \ HCN$ દ્રાવણ માટે,જો વિયોજન અંશ $\alpha = 10\%$ હોય,તો દ્રાવણનો $K_a$ અને $pH$ શોધો.

  • A
    $10^{-3}, 9$
  • B
    $10^{-4}, 6$
  • C
    $10^{-5}, 4$
  • D
    $10^{-6}, 7$

Explore More

Similar Questions

એક નિર્બળ મોનોબેઝિક એસિડનો વિયોજન અચળાંક $3.2 \times 10^{-4}$ છે. તેના $0.04 \ M$ દ્રાવણમાં વિયોજનની માત્રા (degree of dissociation) ગણો.

$0.1 \ M$ $HCN$ દ્રાવણનો $pH$ $5.2$ છે. આ દ્રાવણનો વિયોજન અચળાંક $K_a$ ગણો.

એસિટિક એસિડના $0.01 \ M$ દ્રાવણનો $pH$ $5.0$ છે. $[H^{+}]$ અને $K_a$ ના મૂલ્યો અનુક્રમે શું છે?

જો હાઇપોક્લોરસ એસિડ $(HOCl)$ નો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ હોય,તો તેના $1.0 \ M$ દ્રાવણનો $pH$ કેટલો થાય? $(\log 5=0.7)$

$0.01 \ M$ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $10^{-4}$ છે. એસિડનું ટકાવારી વિયોજન કેટલું છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo