નીચેનામાંથી કયું સંયોજન $Br\o nsted$ એસિડ અને $Br\o nsted$ બેઇઝ બંને તરીકે કાર્ય કરી શકે છે?

  • A
    $NH_3$
  • B
    $CN^-$
  • C
    $HSO_4^-$
  • D
    $NH_3$ અને $HSO_4^-$

Explore More

Similar Questions

$HSO_4^{-}$ અને $NH_3$ સ્પીસીઝ માટે,તેમના અનુક્રમે સંયુગ્મી એસિડ કયા છે?

નીચેનામાંથી કયા એસિડ અને બેઝની તટસ્થીકરણ એન્થાલ્પી આશરે $-13.6 \ kcal$ છે?

જ્યારે શુદ્ધ પાણીને વાતાવરણીય $CO_2$ ના સંપર્કમાં રાખવામાં આવે છે,ત્યારે તે વાયુનું શોષણ કરે છે. તો તેની $pH$ કેટલી થશે?

નીચેનાના સંયુગ્મી બેઇઝ (conjugate base) લખો: $HF, CH_{3}NH_{3}^{+}, H_{3}PO_{4}, HPO_{4}^{2-}$

નીચેનામાંથી કયું એક લુઇઝ બેઇઝ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo