$KOH$ નાં પાંચ દ્રાવણો નીચે મુજબ બનાવવામાં આવે છે: પ્રથમ $\to 1 \ L$ માં $0.1 \ mol$,દ્વિતીય $\to 2 \ L$ માં $0.2 \ mol$,તૃતિય $\to 3 \ L$ માં $0.3 \ mol$,ચતુર્થ $\to 4 \ L$ માં $0.4 \ mol$,પાંચમું $\to 5 \ L$ માં $0.5 \ mol$. પરિણામી મિશ્રણની $pH$ કેટલી થશે?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $13$
  • D
    $7$

Explore More

Similar Questions

$0.01 \, M$ સાંદ્રતા ધરાવતા $50 \, mL$ $Ba(OH)_2$ ના દ્રાવણમાં $50 \, mL$ પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનું $pH$ મૂલ્ય કેટલું હશે?

$0.001 \text{ M } HCl$ દ્રાવણનો $pOH$ ગણો.

$\frac{N}{100}$ $HCl$ નો $pH$ આશરે કેટલો હશે?

$5 \ L$ પાણીમાં $1.825 \ g$ $HCl$ ઓગાળવામાં આવે છે. $H^+$ અને $OH^-$ આયનોની સાંદ્રતા કેટલી હશે?

જ્યારે બેઇઝને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે $0.05 \ mol/L$ ની હાઇડ્રોક્સાઇડ આયન સાંદ્રતા ઉત્પન્ન કરે છે. તેથી,આ દ્રાવણ....... હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo