$25 \, ^\circ C$ તાપમાને $CaF_2$ નો $K_{sp} = 1.7 \times 10^{-10}$ છે. નીચેનામાંથી કયા સંયોજનમાં $CaF_2$ ના અવક્ષેપ મળશે?

  • A
    $1 \times 10^{-2} \, M \, Ca^{2+}$ અને $1 \times 10^{-5} \, M \, F^{-}$
  • B
    $1 \times 10^{-4} \, M \, Ca^{2+}$ અને $1 \times 10^{-4} \, M \, F^{-}$
  • C
    $1 \times 10^{-3} \, M \, Ca^{2+}$ અને $1 \times 10^{-5} \, M \, F^{-}$
  • D
    $1 \times 10^{-2} \, M \, Ca^{2+}$ અને $1 \times 10^{-3} \, M \, F^{-}$

Explore More

Similar Questions

નીચેનાને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ના વધતા ક્રમમાં ગોઠવો: $Ca(OH)_2, AgBr, PbS, HgS$

જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની દ્રાવ્યતા $\sqrt{3}$ હોય,તો તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે?

$25\,^oC$ તાપમાને,$PbBr_2$ માટે $K_{sp}$ નું મૂલ્ય $8 \times 10^{-5}$ છે. જો ક્ષાર $80\%$ વિયોજિત થતો હોય,તો $PbBr_2$ ની દ્રાવ્યતા $mol/L$ માં કેટલી હશે?

$AgCl$ નો દ્રાવ્યતા ગુણાકાર $10^{-10} \, M^2$ છે. $14.35 \, mg$ $AgCl$ ને ઓગાળવા માટે જરૂરી પાણીનું લઘુત્તમ કદ ($m^3$ માં) આશરે કેટલું હશે?

અલ્પ દ્રાવ્ય પ્રબળ વિદ્યુતવિભાજ્ય $AgIO_3$ (આણ્વીય દળ $= 283$) ના સંતૃપ્ત દ્રાવણમાં સંતુલન $AgIO_{3(s)} \rightleftharpoons Ag^+_{(aq)} + IO^-_{3(aq)}$ છે. જો આપેલ તાપમાને $AgIO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $K_{sp} = 1.0 \times 10^{-8}$ હોય,તો તેના $100 \ mL$ સંતૃપ્ત દ્રાવણમાં રહેલા $AgIO_3$ નું દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo