ઘન $Ba(NO_3)_2$ ને $1.0 \times 10^{-4} \, M \, Na_2CO_3$ ના દ્રાવણમાં ધીમે ધીમે ઉમેરવામાં આવે છે. $Ba^{2+}$ ની કઈ સાંદ્રતાએ અવક્ષેપન શરૂ થશે? ($BaCO_3$ માટે $K_{sp} = 5.1 \times 10^{-9}$)

  • A
    $8.1 \times 10^{-8} \, M$
  • B
    $8.1 \times 10^{-7} \, M$
  • C
    $4.1 \times 10^{-5} \, M$
  • D
    $5.1 \times 10^{-5} \, M$

Explore More

Similar Questions

અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_2$ ની પાણીમાં દ્રાવ્યતા $1.0 \times 10^{-5} \ mol \ L^{-1}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર .......? છે.

$CaF_{2}$ $(K_{sp} = 1.7 \times 10^{-10})$ ના અવક્ષેપ ત્યારે મળશે જ્યારે નીચેનાના સમાન કદ મિશ્ર કરવામાં આવે:

પાણીમાં અલ્પ દ્રાવ્ય ક્ષારો $MX, MX_2$ અને $MX_3$ ની દ્રાવ્યતા (મોલારિટીમાં) સમાન છે. $MX, MX_2$ અને $MX_3$ ના $K_{sp}$ નો ક્રમ શું છે?

Difficult
View Solution

$AgI$ નો $K_{sp} = 1.5 \times 10^{-16}$ છે. સમાન કદના મિશ્રણ કરવાથી નીચેનામાંથી કોનામાં અવક્ષેપન થશે?

Difficult
View Solution

$Ag_2CrO_4$ ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંકનું સાચું નિરૂપણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo