$25 \, ^\circ C$ તાપમાને $BaSO_4$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-9}$ છે. $0.01 \, M Ba^{2+}$ આયન ધરાવતા દ્રાવણમાંથી $BaSO_4$ ના અવક્ષેપ મેળવવા માટે $H_2SO_4$ ની સાંદ્રતા કેટલી હોવી જોઈએ?

  • A
    $10^{-9} \, M$
  • B
    $10^{-8} \, M$
  • C
    $10^{-7} \, M$
  • D
    $10^{-6} \, M$

Explore More

Similar Questions

$Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp}$ એ $9.0 \times 10^{-12}$ છે. જો દ્રાવણ $Mg^{2+}$ આયન માટે $0.010 \ M$ હોય,તો $Mg(OH)_2$ ના અવક્ષેપન વગર હાઇડ્રોક્સાઇડ આયનની મહત્તમ સાંદ્રતા કેટલી હોઈ શકે?

$25\,\text{°C}$ તાપમાને $AgI$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-16}\,\text{mol}^2\,\text{L}^{-2}$ છે. $25\,\text{°C}$ તાપમાને $10^{-4}\,\text{N}$ $KI$ ના દ્રાવણમાં $AgI$ ની દ્રાવ્યતા આશરે કેટલી હશે? ($\text{mol L}^{-1}$ માં)

નીચેનામાંથી કયું સમીકરણ ક્ષાર $BA_3$ માટે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો સંબંધ દર્શાવે છે?

$M(OH)_2$ ની દ્રાવ્યતા ગુણાકાર $10^{-14}$ છે. જો $NH_4OH$ નું $10\%$ આયનીકરણ થતું હોય,તો $0.1 \, M$ $NH_4OH$ ના દ્રાવણમાં $M^{+2}$ ની સાંદ્રતા કેટલી થશે?

$25 \ ^oC$ તાપમાને $Mg(OH)_2$ માટે $\Delta G_f^o$ ના મૂલ્યો (કિજુ મોલ$^{-1}$ માં) નીચે મુજબ છે. દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $(K_{sp})$ ની ગણતરી કરો.
$Mg^{2+}_{(aq)} = -456.0; OH^{-}_{(aq)} = -157.3; Mg(OH)_{2(s)} = -833.9$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo