$1.56 \, g/mL$ ઘનતા ધરાવતા બેન્ઝિન $(C_6H_6 = 78)$ ના સક્રિયદળની ગણતરી ....... થશે.

  • A
    $15$
  • B
    $17$
  • C
    $20$
  • D
    $22$

Explore More

Similar Questions

$100 \ mL$ જલીય દ્રાવણમાં ડેસીનોર્મલ સાંદ્રતા મેળવવા માટે કેટલા $g$ દ્વિબેઝિક એસિડ (આણ્વીય વજન $= 200$) હોવું જોઈએ?

નીચે આપેલા સંતુલિત સમીકરણ માટે કયું વિધાન ખોટું છે:
$CS_2 + 3O_2 \to 2SO_2 + CO_2$

Difficult
View Solution

રાસાયણિક સમીકરણો નીચેનામાંથી કોના વિશે જથ્થાત્મક માહિતી આપે છે?

$1.0 \, g$ $NaHCO_3$ અને $Na_2CO_3$ ના મિશ્રણને $150^{\circ}C$ તાપમાને ગરમ કરતા $STP$ એ $112.0 \, mL$ $CO_2$ ઉત્પન્ન થાય છે. મિશ્રણમાં $Na_2CO_3$ નું ટકાવાર પ્રમાણ શોધો. $(Na = 23, C = 12, O = 16)$

$S.T.P.$ પર $7.5 \ g$ વાયુનું કદ $5.6 \ L$ છે. આ વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo