પ્રક્રિયા $SO_{2(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons SO_{3(g)}$ અને $2SO_{3(g)} \rightleftharpoons 2SO_{2(g)} + O_{2(g)}$ સંતુલનમાં છે. જો $298 \ K$ તાપમાને તેમના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય,તો તેમનો સાચો સંબંધ ....... છે.

  • A
    $K_1 = K_2$
  • B
    $K_2 = K_1^2$
  • C
    $K_2 = \frac{1}{K_1^2}$
  • D
    $K_2 = \frac{1}{K_1}$

Explore More

Similar Questions

$HI$,$I_2$ અને $H_2$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $0.7 \ M$,$0.1 \ M$ અને $0.1 \ M$ છે. પ્રક્રિયા $I_2 + H_2 \rightleftharpoons 2HI$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $100$ છે.
$N_{2(g)} + 2 O_{2(g)} \rightleftharpoons 2 NO_{2(g)}$
નીચે આપેલી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શું છે?
$NO_{2(g)} \rightleftharpoons \frac{1}{2} N_{2(g)} + O_{2(g)}$

$PCl_5$,$PCl_3$ અને $Cl_2$ એ $500 \ K$ તાપમાને સંતુલનમાં છે,જેની સાંદ્રતા $[PCl_3] = 1.59 \ M$,$[Cl_2] = 1.59 \ M$ અને $[PCl_5] = 1.41 \ M$ છે. પ્રક્રિયા માટે $K_c$ ની ગણતરી કરો:
$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$

$25^{\circ} C$ તાપમાને $3 O_{2(g)} \longleftrightarrow 2 O_{3(g)}$ પ્રક્રિયા માટે $K_{c}$ નું મૂલ્ય $2.0 \times 10^{-50}$ છે. જો $25^{\circ} C$ તાપમાને હવામાં $O_{2}$ ની સંતુલન સાંદ્રતા $1.6 \times 10^{-2} \, M$ હોય,તો $O_{3}$ ની સાંદ્રતા કેટલી હશે?

જો $Ag^{+} + NH_3 \rightleftharpoons [Ag(NH_3)]^+$; $K_1 = 1.6 \times 10^3$ અને $[Ag(NH_3)]^+ + NH_3 \rightleftharpoons [Ag(NH_3)_2]^+$; $K_2 = 6.8 \times 10^3$ હોય,તો $[Ag(NH_3)_2]^+$ નો ફોર્મેશન કોન્સ્ટન્ટ (નિર્માણ અચળાંક) કેટલો થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo