જો દ્રાવણની $pH$ એ $2$ હોય,તો દ્રાવણની $[H^{+}]$ શોધો.

  • A
    $10^{-1}$
  • B
    $10^{-4}$
  • C
    $10^{-2}$
  • D
    $10^{-6}$

Explore More

Similar Questions

$pH = 12.0$ અને $pH = 5.6$ ધરાવતા દ્રાવણો માટે $[H^{+}]$ સાંદ્રતાની ગણતરી કરો.

દૂધ,બ્લેક કોફી,ટામેટાનો રસ,લીંબુનો રસ અને ઈંડાની સફેદીનો $pH$ અનુક્રમે $6.8, 5.0, 4.2, 2.2$ અને $7.8$ છે. દરેક માટે હાઈડ્રોજન આયન સાંદ્રતા $[H^+]$ ની ગણતરી કરો.

$[H^{+}] = 10 \times 10^{-4} \, \text{moles/litre}$ ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો થશે?

$[H^{+}] = 0.001 \ M$ ધરાવતા દ્રાવણ માટે $[OH^{-}]$ અને $pH$ ની ગણતરી કરો.

$pH = 4$ ધરાવતા $1 \ mL$ દ્રાવણમાં $OH^{-}$ આયનોની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo