નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    પાણીનો આયનીકરણ અચળાંક અને આયનીક ગુણાકાર સમાન હોય છે.
  • B
    પાણી એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે.
  • C
    પાણીના આયનીક ગુણાકારનું મૂલ્ય તેના આયનીકરણ અચળાંક કરતાં ઓછું હોય છે.
  • D
    $298 \ K$ તાપમાને,એક લીટર પાણીમાં $H^+$ આયનોની સંખ્યા $6.23 \times 10^{16}$ હોય છે.

Explore More

Similar Questions

જો કોઈ દ્રાવણની $[H_3O^+]$ સાંદ્રતા $1 \times 10^{-4} \text{ M}$ હોય, તો $298 \text{ K}$ તાપમાને $pOH$ નું મૂલ્ય શું હશે?

દૂધ,બ્લેક કોફી,ટામેટાનો રસ,લીંબુનો રસ અને ઈંડાની સફેદીનો $pH$ અનુક્રમે $6.8, 5.0, 4.2, 2.2$ અને $7.8$ છે. દરેક માટે હાઈડ્રોજન આયન સાંદ્રતા $[H^+]$ ની ગણતરી કરો.

જો પાણીના વિયોજન અચળાંકનું મૂલ્ય $1.8 \times 10^{-16}$ હોય,તો પાણીની આયનિક નીપજ કેટલી થાય?

પાણીનો આયોનિક ગુણાકાર ....... બરાબર છે.

માનવ શરીરના સામાન્ય તાપમાન $(37^{\circ}C)$ પર તટસ્થ દ્રાવણ માટે $pH$ કેટલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo