નીચેની ઋણાયન જળવિભાજન પ્રક્રિયા શા માટે સાચી છે?
$X^{-} + H_2O \rightleftharpoons HX + OH^{-}$

  • A
    પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝમાંથી બનતા ક્ષાર માટે
  • B
    પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતા ક્ષાર માટે
  • C
    નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતા ક્ષાર માટે
  • D
    નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝમાંથી બનતા ક્ષાર માટે

Explore More

Similar Questions

$CH_3COOH$ અને $HCN$ માટે આયનીકરણ અચળાંકો અનુક્રમે $1.8 \times 10^{-5}$ અને $7.2 \times 10^{-10}$ છે. $0.1 \ M \ KCN$ $(h_1)$ અને $0.1 \ M \ CH_3COOK$ $(h_2)$ ના જળવિભાજનની માત્રાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

$MgCl_2$ ના જલીય દ્રાવણની $pH$ ....... છે.

$25 \ ^oC$ તાપમાને $0.01 \ M$ લિથિયમ ફોર્મેટ દ્રાવણના જળવિભાજનનો અંશ $(h)$ કેટલો હોવો જોઈએ,જો $K_h = 3.175 \times 10^{-5}$ હોય?

નીચેનામાંથી કયું ક્ષાર તેના જલીય દ્રાવણમાં લાલ લિટમસને ભૂરું બનાવે છે?

$HCOO^{-} + H_2O \rightleftharpoons HCOOH + OH^{-}$ પ્રક્રિયા માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo