જો પાત્રનું કદ $1 \ L$ હોય અને સંતુલને $SO_3 = 48 \ g, SO_2 = 12.8 \ g$ અને $O_2 = 9.6 \ g$ ના મૂલ્ય આપેલ હોય,તો $2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$ પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય શોધો.

  • A
    $64$
  • B
    $30$
  • C
    $42$
  • D
    $8.5$

Explore More

Similar Questions

પ્રક્રિયા ભાગફળ $Q_C$ અને સંતુલન અચળાંક $K_C$ ધરાવતી પ્રક્રિયા ક્યારે નીપજોની દિશામાં આગળ વધશે?

$T \ (K)$ તાપમાને,$2 \ AO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 \ AO_{3(g)}$ પ્રક્રિયા માટે $K_{p}$ નું મૂલ્ય $4 \times 10^{10}$ છે. તો $T \ (K)$ તાપમાને $3 \ AO_{2(g)} + \frac{3}{2} \ O_{2(g)} \rightleftharpoons 3 \ AO_{3(g)}$ માટે $K_{p}^{\prime}$ નું મૂલ્ય શું હશે?

$273 \, K$ તાપમાને નીચેના પૈકી ક્યો ઓક્સાઇડ સૌથી વધુ સ્થાયી હશે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો જેમાં તમામ પ્રક્રિયકો અને નીપજો વાયુ અવસ્થામાં છે:
$2xy \rightleftharpoons x_2 + y_2$ $K_1 = 2.5 \times 10^5$
$xy + \frac{1}{2}z_2 \rightleftharpoons xyz$ $K_2 = 5 \times 10^{-3}$
સંતુલન $\frac{1}{2}x_2 + \frac{1}{2}y_2 + \frac{1}{2}z_2 \rightleftharpoons xyz$ માટે $K_3$ નું મૂલ્ય કેટલું થશે?

જ્યારે $ICl$ ની પ્રારંભિક સાંદ્રતા $0.78 \, M$ હોય ત્યારે સંતુલન સમયે દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી હશે?
$2ICl_{(g)} \leftrightarrow I_{2(g)} + Cl_{2(g)}; \, K_c = 0.14$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo