$25^{\circ}C$ તાપમાને $Zn(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ $10^{-14}$ છે. જો $NH_4OH$ નું $50\%$ વિયોજન થતું હોય,તો $0.1 \ M$ $NH_4OH$ ના દ્રાવણમાં ઝીંકની સાંદ્રતા કેટલી થશે?

  • A
    $0.4 \times 10^{-16}$
  • B
    $4 \times 10^{-12}$
  • C
    $10^{-16}$
  • D
    $2 \times 10^{-12}$

Explore More

Similar Questions

પાણીમાં $BaSO_4$ ની દ્રાવ્યતા $2.33 \times 10^{-3} \ g/L$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ કેટલો થશે? ($BaSO_4$ નું આણ્વીય દળ = $233$).

તાપમાન $T$ પર $MX, MX_2$ અને $M_3X$ પ્રકારના ક્ષારોના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ અનુક્રમે $4.0 \times 10^{-8}, 3.2 \times 10^{-14}$ અને $2.7 \times 10^{-15}$ છે. તાપમાન $T$ પર ક્ષારોની દ્રાવ્યતા ($mol \text{ dm}^{-3}$ માં) નો ક્રમ કયો છે?

કયું સંયોજન એસિટિક એસિડમાં ઓગળતું નથી?

સામાન્ય સૂત્ર $A_{x}B_{y}$ અને મોલર દ્રાવ્યતા $S$ ધરાવતું અલ્પ દ્રાવ્ય ક્ષાર તેના સંતૃપ્ત દ્રાવણ સાથે સંતુલનમાં છે. આવા ક્ષાર માટે દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર વચ્ચેનો સંબંધ તારવો.

$PbF_2$ (સૂત્ર વજન $= 245$) ની દ્રાવ્યતા $0.46 \ g/L$ છે. દ્રાવ્યતા ગુણાકાર શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo