જ્યારે અચળ તાપમાને પાત્રમાં શુદ્ધ એમોનિયા મૂકવામાં આવે છે,ત્યારે સંતુલને:

  • A
    $K_p$ દબાણ સાથે બદલાતું નથી.
  • B
    વિયોજન અંશ દબાણ સાથે બદલાતો નથી.
  • C
    $NH_3$ ની સાંદ્રતા દબાણ સાથે બદલાતી નથી.
  • D
    $K_c$ દબાણ સાથે બદલાય છે.

Explore More

Similar Questions

બાષ્પ દબાણ (vapour pressure) એટલે શું? "ખુલ્લા પાત્રમાં બાષ્પીભવનનો દર અચળ હોય છે,છતાં સંતુલન સ્થપાતું નથી." આ વિધાન સમજાવો.

સંતુલન સ્થિતિમાં રહેલી બે પ્રક્રિયકો ધરાવતી પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા માટે,જો પ્રક્રિયકોની સાંદ્રતા બમણી કરવામાં આવે,તો સંતુલન અચળાંક $(K_c)$ પર શું અસર થશે?

સંતુલન અચળાંક $K_c$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

સંતુલન અવસ્થા વિશે ખોટું વિધાન $(s)$ પસંદ કરો.

જ્યારે પુરોગામી પ્રક્રિયાનો દર એ પ્રતિગામી પ્રક્રિયાના દર જેટલો હોય,ત્યારે તે અવસ્થાને ....... કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo