$pH$ અને $[H^+]$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    તટસ્થ પાણીની $pH$ શૂન્ય હોતી નથી.
  • B
    $1 \, N \, CH_3COOH$ અને $1 \, N \, NaOH$ ના મિશ્રણની $pH$ $7$ હોય છે.
  • C
    $NaCN$ ના દ્રાવણની $pH$ $7$ કરતા વધારે હોય છે.
  • D
    $CH_3COOH$ અને $HCl$ ના મિશ્રણની $pH$ $7$ કરતા ઓછી હોય છે.

Explore More

Similar Questions

$30 \ cc$ $\frac{M}{3} \ HCl$,$20 \ cc$ $\frac{M}{2} \ HNO_{3}$ અને $40 \ cc$ $\frac{M}{4} \ NaOH$ ના દ્રાવણોને મિશ્ર કરવામાં આવે છે અને કદ $1 \ dm^{3}$ સુધી બનાવવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો થશે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$Cu(OH)_2 \downarrow + 4NH_3(soln.) \longrightarrow [Cu(NH_3)_4]^{2+} + 2OH^{-}$

નીચેનામાંથી કયા જલીય દ્રાવણની વિદ્યુત વાહકતા મહત્તમ હશે?

ઓરડાના તાપમાને એસિડના $0.1 \ N$ દ્રાવણનો આયનીકરણ અંશ $0.1$ છે. $OH^{-}$ ની સાંદ્રતા કેટલી હશે?

$60\,^{\circ}C$ તાપમાને,શુદ્ધ પાણીમાં $[H_3O^{+}]$ ની સાંદ્રતા $10^{-6.7} \, \text{mol/L}$ છે. $60\,^{\circ}C$ તાપમાને $K_W$ નું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo