જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ હોય,તો પ્રબળ બેઇઝ સાથેની તેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક...... થશે.

  • A
    $1.0 \times 10^{-5}$
  • B
    $1.0 \times 10^{-9}$
  • C
    $1.0 \times 10^9$
  • D
    $1.0 \times 10^{14}$

Explore More

Similar Questions

સંતુલન $2H_2O \rightleftharpoons H_3O^{+} + OH^{-}$ માટે,$298 \ K$ તાપમાને $\Delta G^o$ નું મૂલ્ય આશરે ....... $kJ \ mol^{-1}$ છે.

પ્રબળ એસિડ અને નિર્બળ બેઈઝમાંથી બનતાં $M_1X$ અને $M_2X$ ક્ષારના જલવિભાજન અચળાંક અનુક્રમે $10^{-7}$ અને $10^{-4}$ છે. બેઈઝ $M_3OH$ માટે $K_b = 10^{-4}$ છે. તો બેઈઝની પ્રબળતાનો ઉતરતો ક્રમ જણાવો:

પ્રોપેનોઈક એસિડનો આયનીકરણ અચળાંક $1.32 \times 10^{-5}$ છે. તેના $0.05 \, M$ દ્રાવણમાં એસિડના આયનીકરણની માત્રા અને તેનો $pH$ ગણો. જો દ્રાવણ $0.01 \, M \, HCl$ ધરાવતું હોય,તો તેના આયનીકરણની માત્રા કેટલી થશે?

$10.0 \ mL$ $0.010 \ M$ $Sr(OH)_2$ ને $10.0 \ mL$ $0.010 \ M$ $HCl$ માં ઉમેરતા બનતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

Difficult
View Solution

$25 \, ^\circ C$ તાપમાને નિર્બળ એસિડ $HCN$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo