$NaOH$ એ પ્રબળ બેઈઝ છે,કારણ કે......

  • A
    તે $OH^-$ આયનો આપે છે.
  • B
    તે ઓક્સિડેશન પામી શકે છે.
  • C
    તે આસાનીથી આયનીકરણ પામે છે.
  • D
    તે $OH^-$ આયનો આપે છે અને આસાનીથી આયનીકરણ પામે છે.

Explore More

Similar Questions

લુઈસના ખ્યાલ મુજબ,એસિડ એ એવો પદાર્થ છે જે

$2 \%$ વિયોજન પામતા $0.001 \ M$ નિર્બળ મોનોએસિડિક બેઝ માટે વિયોજન અચળાંકની ગણતરી કરો.

$BRONSTED-LOWRY$ સિદ્ધાંત મુજબ નીચેના સમીકરણ માટે બેઝ $2$ ઓળખો.
$HCl_{(aq)} + H_2O_{(l)} \rightleftharpoons H_3O_{(aq)}^{+} + Cl_{(aq)}^{-}$

નીચેનામાંથી કોનું પાણીમાં આયનીકરણ મહત્તમ હશે?

નીચેનામાંથી કયો સૌથી પ્રબળ એસિડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo