નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta n = \sum n_p - \sum n_r$ નું મૂલ્ય ધન હશે? $(1)$ $C_2H_{6(g)} \rightleftharpoons C_2H_{4(g)} + H_{2(g)}$ $(2)$ $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ $(3)$ $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2HI_{(g)}$

  • A
    $(1)$ માટે
  • B
    $(2)$ માટે
  • C
    $(3)$ માટે
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જ્યારે $\Delta n = 0$,$\Delta n > 0$ અને $\Delta n < 0$ હોય ત્યારે $K_{p}$ અને $K_{c}$ વચ્ચેનો સંબંધ શું છે?

Difficult
View Solution

પ્રક્રિયા $C_{(s)} + CO_{2_{(g)}} \rightleftharpoons 2CO_{(g)}$ માટે,સંતુલન સમયે $CO_2$ અને $CO$ નું આંશિક દબાણ અનુક્રમે $4 \ atm$ અને $8 \ atm$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ કેટલું થશે?

સંતુલન સમયે,બંધ પાત્રમાં $800 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે $[N_2] = 3.0 \times 10^{-3} \ M$,$[O_2] = 4.2 \times 10^{-3} \ M$ અને $[NO] = 2.8 \times 10^{-3} \ M$ છે. આપેલી પ્રક્રિયા માટે $K_p$ શું હશે?
$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$

જો $T \ K$ તાપમાને સંતુલન પ્રક્રિયા $2 ABC_{(g)} \rightleftharpoons 2 AB_{(g)} + C_{2(g)}$ માટે $K_C$ નું મૂલ્ય $X$ હોય,તો તે જ તાપમાને તેનું $K_P$ કેટલું થશે?

રાસાયણિક સંતુલનમાં,પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક $7.5 \times 10^{-4}$ છે અને સંતુલન અચળાંક $1.5$ છે. તો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo