બંધ પાત્રમાં અચળ તાપમાને $4 \ mol$ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જો $PCl_5$ માટેનું વિયોજન અંશ $0.5$ હોય,તો સંતુલને કુલ મોલની સંખ્યા કેટલી થશે?

  • A
    $4.5$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$A_{(g)} \rightleftharpoons 2B_{(g)} + C_{(g)}$
આપેલ પ્રક્રિયા માટે,જો પ્રારંભિક દબાણ $450 \ mm \ Hg$ હોય અને અચળ તાપમાન $T$ અને અચળ કદ $V$ પર $t$ સમયે કુલ દબાણ $720 \ mm \ Hg$ હોય. આ પરિસ્થિતિઓમાં વિઘટન પામતા $A_{(g)}$ નો અંશ $x \times 10^{-1}$ છે. $x$ નું મૂલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક)

વિકટર મેયરના પ્રયોગમાં $0.23 \ g$ બાષ્પશીલ દ્રાવ્ય જે હવાનું સ્થળાંતર કરે છે તેનું કદ $NTP$ એ $112 \ mL$ છે. તો પદાર્થની બાષ્પઘનતા નીચેનામાંથી કઈ હશે?

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ પ્રક્રિયા માટે વિયોજન અંશ પ્રણાલીના દબાણના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં છે. અચળ તાપમાને,જો પ્રણાલીનું કદ તેના પ્રારંભિક કદ કરતાં $16$ ગણું વધે,તો વિયોજન અંશ ....... ગણો થાય.

બંધ પાત્રમાં ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડનું વિયોજન નીચે મુજબ થાય છે: $PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$. જો સંતુલને કુલ દબાણ $P$ હોય અને $PCl_5$ નો વિયોજન અંશ $x$ હોય,તો $PCl_3$ નું આંશિક દબાણ કેટલું હશે?

જો $PCl_{5(g)}$ એ $27\,^{\circ}C$ અને $1\, atm$ દબાણે સંતુલન સમયે $40\%$ વિયોજિત થાય,તો $27\,^{\circ}C$ અને $1\, atm$ દબાણે સંતુલન મિશ્રણની ઘનતા ગણો: $PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$ ($g\,L^{-1}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo