$25 \, ^\circ C$ તાપમાને પાણીમાં $Hg_2Cl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-17} \, mol^3 \, dm^{-9}$ છે. $25 \, ^\circ C$ તાપમાને તેની દ્રાવ્યતા શોધો.

  • A
    $1.2 \times 10^{-12} \, M$
  • B
    $3.0 \times 10^{-6} \, M$
  • C
    $2.0 \times 10^{-6} \, M$
  • D
    $1.2 \times 10^{-16} \, M$

Explore More

Similar Questions

$A_2 X_3$ ની દ્રાવ્યતા '$y$' $M$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થાય?

ઓરડાના તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.21 \times 10^{-6}$ છે. તેની મોલર દ્રાવ્યતા કેટલી છે?

જો $AgBrO_3$ અને $Ag_2SO_4$ ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $5.5 \times 10^{-5}$ અને $2 \times 10^{-5}$ હોય,તો તેમની દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કઈ રીતે યોગ્ય રીતે દર્શાવી શકાય?

Difficult
View Solution

$SnS$ ના પીળા એમોનિયમ સલ્ફાઈડમાં બનાવેલા દ્રાવણમાં $HCl$ ઉમેરવાથી કયા પદાર્થના અવક્ષેપ મળે છે?

$298 \ K$ તાપમાને $PbCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-6}$ છે. $PbCl_2$ ની દ્રાવ્યતા $mol \ L^{-1}$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo