નીચેનામાંથી કયો મિશ્રક્ષાર (mixed salt) છે?

  • A
    $Ca(OH)Cl$
  • B
    $NaKSO_4$
  • C
    $NaHSO_4$
  • D
    એક પણ નહિ

Explore More

Similar Questions

$NH_4CN$ એ નિર્બળ એસિડ $HCN$ $(K_a = 6.2 \times 10^{-10})$ અને નિર્બળ બેઇઝ $NH_4OH$ $(K_b = 1.8 \times 10^{-5})$ નો ક્ષાર છે. $NH_4CN$ નું $1 \ M$ દ્રાવણ કેવું હશે?

નીચેનામાંથી કયું સૌથી વધુ જલવિભાજન અંશ ધરાવે છે?

નીચેનામાંથી કોના જલીય દ્રાવણની $pH$ સૌથી વધુ હશે?

એલ્યુમિનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સૂકું થાય ત્યાં સુધી ગરમ કરવાથી શું મળશે?

$40 \ mL \ 0.1 \ M \ NaOH$ ને $40 \ mL \ 0.1 \ M \ CH_3COOH$ સાથે તટસ્થીકરણ કરવાથી મળતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo