આપેલ સંતુલન માટે:
$I: A + 2B \rightleftharpoons C ; K_{eq} = K_1$
$II: C + D \rightleftharpoons 3A ; K_{eq} = K_2$
$III: 6B + D \rightleftharpoons 2C ; K_{eq} = K_3$
નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $3K_1 \times K_2 = K_3$
  • B
    $K_1^3 \times K_2^2 = K_3$
  • C
    $3K_1 \times K_2^2 = K_3$
  • D
    $K_1^3 \times K_2 = K_3$

Explore More

Similar Questions

$2 \ L$ ક્ષમતા ધરાવતા બંધ પાત્રમાં $2 \ mol$ $PCl_5$ ને ગરમ કરવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે $PCl_5$ નું $40\%$ વિયોજન થાય છે,તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ ........... $mol/L$ થશે.

Difficult
View Solution

એક ચોક્કસ તાપમાને $0.50 \ atm$ દબાણ ધરાવતા એમોનિયા વાયુવાળા ફ્લાસ્કમાં ઘન $NH_4HS$ નો જથ્થો મૂકવામાં આવે છે. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું વિઘટન થઈને ફ્લાસ્કમાં $NH_3$ અને $H_2S$ વાયુઓ ઉત્પન્ન થાય છે. જ્યારે વિઘટન પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરે છે,ત્યારે ફ્લાસ્કમાં કુલ દબાણ વધીને $0.84 \ atm$ થાય છે. આ તાપમાને $NH_4HS$ ના વિઘટન માટેનો સંતુલન અચળાંક કેટલો હશે?

પ્રક્રિયા $2Ag_2O_{(s)} \rightleftharpoons 4Ag_{(s)} + O_{2(g)}$ માટે $O_2$ નું આંશિક દબાણ કેટલું થશે?

સંતુલન $NH_4HS_{(s)} \rightleftharpoons NH_{3(g)} + H_2S_{(g)}$ એક બંધ પાત્રમાં $127 \,^oC$ તાપમાને સ્થાપિત થાય છે. સંતુલન સમયે કુલ દબાણ $20 \,atm$ હતું. તો આ પ્રક્રિયા માટે $K_C$ નું મૂલ્ય કેટલું હશે ($,M^2$ માં)?

પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} \rightleftharpoons PCl_{5(g)}$ માટે $250 \ ^oC$ તાપમાને $K_c$ નું મૂલ્ય $26$ છે. તો આ તાપમાને $K_p$ નું મૂલ્ય ........... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo