$300 \ K$ તાપમાને નીચેની વાયુમય સંતુલન પ્રક્રિયાઓ માટે $\frac{K_p}{K_c}$ ગુણોત્તરનો ચડતો ક્રમ શોધો:
$X: 2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}$
$Y: PCl_{5(g)} \rightleftharpoons PCl_{3(g)} + Cl_{2(g)}$
$Z: 2HI_{(g)} \rightleftharpoons H_{2(g)} + I_{2(g)}$

  • A
    $X = Y = Z$
  • B
    $X < Y < Z$
  • C
    $X < Z < Y$
  • D
    $Z < Y < X$

Explore More

Similar Questions

$1050 \ K$ તાપમાને,રાસાયણિક પ્રક્રિયા $FeO_{(s)} + CO_{(g)} \rightleftharpoons Fe_{(s)} + CO_{2_{(g)}}$ માટે $K_p = 0.25$ છે. જો શરૂઆતનું આંશિક દબાણ $P_{CO_{(g)}} = 1.6 \ atm$ અને $P_{CO_{2_{(g)}}} = 0.8 \ atm$ હોય,તો $1050 \ K$ તાપમાને $CO_{(g)}$ અને $CO_{2_{(g)}}$ ના સંતુલન સમયે આંશિક દબાણ કેટલું હશે?

$1 \ L$ ના બંધ પાત્રમાં $500 \ K$ તાપમાને $1 \ mole$ $PCl_{5(g)}$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલને $0.1 \ mole$ $Cl_{2(g)}$ બને છે. તો તેનો $K_{p}$ ($atm$ માં) કેટલો હશે? (આપેલ છે: $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$)

જ્યારે $1 \ mole$ $A$ અને $1 \ mole$ $B$ ને $T \ K$ તાપમાને $1 \ L$ ના ફ્લાસ્કમાં ગરમ કરવામાં આવે છે,ત્યારે સંતુલન સમયે $A + B \rightleftharpoons C + D$ પ્રક્રિયા માટે $0.5 \ mole$ $C$ બને છે. સંતુલન અચળાંક,$K_C$ કેટલો હશે?

સંતુલન સમયે,બંધ પાત્રમાં $800 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે $[N_2] = 3.0 \times 10^{-3} \ M$,$[O_2] = 4.2 \times 10^{-3} \ M$ અને $[NO] = 2.8 \times 10^{-3} \ M$ છે. આપેલી પ્રક્રિયા માટે $K_p$ શું હશે?
$N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$

વિધાન : પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે $K_C$ નો એકમ $L^2 \, mol^{-2}$ છે.
કારણ : પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ માટે સંતુલન અચળાંક $K_C = \frac{[NH_3]^2}{[N_2][H_2]^3}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo