$B^{-} + H_2O \rightleftharpoons HA + OH^{-}$ પ્રક્રિયા માટે સંતુલને જલવિભાજન અચળાંકનું મૂલ્ય $K_a^{-1} = \dots \dots$ છે.

  • A
    $\frac{[HA]}{[H^{+}][A^{-}]}$
  • B
    $\frac{[H^{+}][A^{-}]}{[HA]}$
  • C
    $[H^{+}][A^{-}]$
  • D
    $\frac{[H^{+}][OH^{-}]}{[B^{-}]}$

Explore More

Similar Questions

$50^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $4 \times 10^{-14}$ છે. તો પાણીનો $pH$ અને સ્વભાવ શું હશે?

Difficult
View Solution

જઠરમાં $pH$ આશરે કેટલું હોય છે?

એક દ્રાવણનો $pH$ $5.0$ છે. આ દ્રાવણમાં પૂરતા પ્રમાણમાં એસિડ ઉમેરતા $pH$ ઘટીને $2.0$ થાય છે. હાઇડ્રોજન આયન સાંદ્રતામાં કેટલા ગણો વધારો થશે?

$pH$ અને $pOH$ વચ્ચેનો સંબંધ તારવો.

$pH = 12.0$ અને $pH = 5.6$ ધરાવતા દ્રાવણો માટે $[H^{+}]$ સાંદ્રતાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo