$C_{(s)} + CO_{2_{(g)}} \rightleftharpoons 2CO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલને $CO$ અને $CO_2$ ના આંશિક દબાણ અનુક્રમે $2.0 \ atm$ અને $4.0 \ atm$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $0.5$
  • B
    $4$
  • C
    $8$
  • D
    $1$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$ માટે,$427\ ^oC$ તાપમાને $K_C$ નું મૂલ્ય $3 \times 10^{-6}\ mol\ L^{-1}$ છે. $K_P$ નું મૂલ્ય આશરે $....... \times 10^{-4}$ છે.

પ્રક્રિયાઓ $NO_{(g)} + 1/2 O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$ અને $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે નિયત તાપમાને સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ છે. જો $K_1$ નું મૂલ્ય $4 \times 10^{-3}$ હોય,તો $K_2$ નું મૂલ્ય .... થશે.

સંતુલનમાં રહેલી પ્રક્રિયા $N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે,$N_2O_4$ અને $NO_2$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે $4.8 \times 10^{-2} \ mol/L$ અને $1.2 \times 10^{-2} \ mol/L$ છે,તો $K_C$ શોધો.

આપેલ સંતુલન પ્રક્રિયા $H_{2(g)} + I_{2(g)} \rightleftharpoons 2 HI_{(g)}$ માટે,$K_p$ ની ગણતરી કરવા માટેનું સાચું સમીકરણ પસંદ કરો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $K_p = K_c$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo